Wednesday, February 19, 2014

જયારે જયારે તારી યાદ આવે છે


મારી લાઈફ નો સોથી ખરાબ દિવસ. ગઈકાલે રાત્રે અશ્રુ ભીની આંખે લખેલી 'નઝમ'........
[તારીખ :- ૧૯/૦૨/૨૦૧૪ ]

-કેવલ નગરિયા(યાદ)

◠◡◠ એક સપનું ◠◡◠

રૂપની રેલાય છે મૌસમ,
પવનની રેલાય છે મૌસમ,
લગાવી ડૂબકી પવન સમા મૌસમમાં
કેવી રીતે જણાવું મારો હાલ રૂપ સમા મૌસમમાં  
વરસાદી ટપકતી ભીનાશ છો તમે, મૌસમમાં
લખે ‘કેવલ’ પ્રેમ થી, મારા પ્રેમ નો મૌસમ છો તમે....


મિત્રો હું કોઇ ગઝલકાર નથી, નથી પણ હું ગઝલ ના નામે 'નઝમ' અને 'તઝમીન' લખી મારા દિલનો પ્રેમ વ્યક્ત કરું છુ. હું જાણું છુ કે આ ઝગત મારા માટે નથી અને હું એના માટે નથી અને એ પણ જાણું છુ કે લોકો મને પાગલ કે છે. હું આ ગઝલ મારા પોતાના માટેજ લખું છુ. અને કોય પણ જાતના સ્વાર્થ વિના લખું છુ.

-કેવલ નગરિયા(યાદ)

Monday, January 28, 2013

◠◡◠ ખુશી◠◡◠


તમારી આંખના કાજળમાં મારી પ્રીત છે,

તમારા હોઠની લાલીમાં મારી પ્રીત છે,

તમારા શ્વાસની મહેકમાં મારી પ્રીત છે,

તમારા અવાજની સુરમાં મારી પ્રીત છે,

તમારા સ્પર્ષના અહેસાસમાં મારી પ્રીત છે,

તમારી રૂહની નીર્દોસ્તામાં મારી પ્રીત છે,

તમારા પડછાયાની પ્રતિબિંબમાં મારી પ્રીત છે,

તમારી જુલ્ફોની ઘટાઓમાં મારી પ્રીત છે,

તમારા હાથની લકીરમાં મારી પ્રીત છે,

તમારી ‘ખુશી’ માજ મારી ‘પ્રીત’ છે......


મિત્રો હુ કોઈ ગઝલકાર નથી, પણ હુ ગઝલ ના નામે ‘નઝમ’ અને ‘તઝમીન’ લખી મારા દિલનો દર્દ વ્યતીત કરું છુ. હુ મારી ગઝલો કોઈ ની ખાસ યાદ માં લખું છુ અને મારા પોતાના માટેજ લખું છુ, મિત્રો પહેલી વાર હુ મારા ખાસ મિત્ર ના જન્મ દિવસ નિમિતે લખેલી આ ‘નઝમ’ રજુ કરું છુ.

-કેવલ નગરીયા(યાદ)

જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા મારા મિત્ર ‘પ્રતિક પટેલને...’

Saturday, August 25, 2012

◠◡◠ તું છે અહી ◠◡◠

જાણું છુ કે તારો પ્રેમ નથી મળવાનો
છતા પણ એમ લાગે છે, તું છે અહી
જાણું છુ કે એ પ્રેમ ભરેલા દિવસો પાછા નહિ આવે
છતા પણ એમ લાગે છે, તું છે અહી
જાણું છુ કે આ છે ‘કેવલ’ મારો આભાસ છે
છતા પણ એમ લાગે છે, તું છે અહી
.
તું છે અહી
મારા શ્વાસમાં,
મારી ધડકનમાં,
મારા જીવમાં,
મારી રૂહ માં,
મારી યાદમાં,
તું છે અહી....................................

[તારીખ ૧૯-૪-૨૦૧૨]