Thursday, May 31, 2012

નામ...


શી રીતે હું એને ભૂલી સકુ,
તરછોડી ગય છે એ મારો પ્રેમ,
લખુ તો બીજું શું લખું,
કેવી રીતે લખુ વ્યથા મારા પ્રેમની,
વહી ગયા આંસુ આખે મારી,
લખુ તો બીજું શું લખું,
.
.
.
આ ગઝલ માં એના નામ સિવાય બીજુ શું લખુ...
~>કેવલ નગરિયા(યાદ)

◠◡◠ તારા પ્રેમ વિના ◠◡◠

તારા વગરની એક નવી દુનિયા મેં જોય છે,
જેમાં સવાર તો થાય છે
પણ સુરજ નથી હોતો,
જેમાં સપના તો આવે છે
પણ રાત નથી પડતી,
જેમાં ધડકન તો હોય છે
પણ દિલ નથી હોતું,
જેમાં શ્વાસ તો હોય છે
પણ જીવ નથી હોતો,
જેમાં આસ તો હોય છે
પણ વિશ્વાસ નથી હોતો,
જેમાં આત્મા તો હોય છે
પણ રુહ નથી હોતી,

કેવલએક મહેરબાની કર

મારો સુરજ
મારી સવાર
મારા સપના
મારી રાત
મારું દિલ
મારી ધડકન
મારો જીવ
મારો શ્વાસ
મારો વિશ્વાસ
મારી રુહ

બધુજ તું લયજા પણ ફક્ત તારો નિર્દોષપ્રેમ આ કેવલને આપીજા...!!!

“કેવલ” એ જ ચહેરો યાદ આવે છે

એક નામ યાદ આવે છે, એક ચહેરો યાદ આવે છે,
એ મહોબ્બત યાદ આવે છે, એ શામ યાદ આવે છે,
આવે છે એની યાદ બસ એટલું હું જાણું છુ,
પૂછો નહિ કે ક્યારે, શું કામ યાદ આવે છે,
બે દિલને જયારે મળતો હું જોઉં છુ કદી તો,
મુજને મારા પ્રિયે ની યાદ આવે છે,
ભૂલી જવાય માણસો બીજા બધા,
પ્રિયે ને ભૂલી સકાય નહિ, એ યાદ આવે છે,
હું ભૂલવા મથુ છુ દિવસ ને રાત જેને,
કેવલએજ ચહેરો યાદ આવે છે,
-કેવલ નગરિયા(યાદ)
Date:- 24-04-2011(Special Day In My Life)

ખાલી દિલ માં વસેલી “યાદ”


સાવ સુનુ દિલ રૂપી આ ઘર , ને એમાં પ્રેમ ભરી તારી યાદો,
તારી સાથે વિતાવેલી એ બે ચાર પડો,
તારી  સાથે કરેલી એ પ્રેમ ભરી વાતો,
તારી સાથે જોયેલા એ મીઠા સપના,
તારી સાથે બનાવેલું એ સપનાનું મહેલ,
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો
,
તુ નથી
કેવલની  સાથે તો જોને,
તારી યાદ માંપાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!
-કેવલ નગરિયા(યાદ)

તારા પ્રેમ ની મીઠી યાદ

મારા હોંઠો થી પણ બસ તારું જ નામ બોલાય છે,
મને આ રોગ ની કોઈ દવા પણ સુજતી નથી,
આ પીડા તો કેટલીયે કોશીસે પણ શાંત પડતી નથી,
હવે તો તારા હાથ માં મારી જીન્દગી નો પ્યાલો છે,
તું ચાહે તો એ  ઢોરાય અન ચાહે તો પીવાય,
મારા હૈયા ના સ્પંદનો ને તું તારું નામ શીખવી ગયી છે,
મારી રુહ માં તું બસ તારો ચહેરો દોરી ગયી  છે,
મારી નજરો માં તું બસ તારો ચહેરો ગોઠવી ગયી છે,
મારા કદમો ને તું બસ તારો રસ્તો બતાવી ગાય છે,
અને આ કેવલ ના અંગ અંગ માં તારા પ્રેમ ની નિશાની છોડી ગયી છે...

“યાદ”

મજબુર થઇ ને નતો,
તોડી ગયા અમે,
તારી ગલી સુ સેર ને છોડી ગયા અમે,
સુકી સફેદ થઈ ગય આંખો રડી રડી,
દામન ને તારા ખોળે નીચોડી ગયા અમે,
એ સંગેદીલ ની પહેલા ખબર ક્યાં હતી,
અરે દીવાર સંગ શિર ને રે ફોડી ગયા અમે,
મુજરિમ છુ ઇશ્ક્ નો કે શેન્સીલતા ગય,
ગરદન અમારા હાથે મરોડી ગયા અમે,
મુર્ગ્જળ હતું, સુરબ, જળ હતું નહિ,
પણ પ્યાસ વિહોણા ૨હિ દોડી ગયા અમે,
આ ઇશક્ ની ગુમ્ગ્શ્તા યાદ માં,
ખાંભી ને જીવતે જીવ ખોળી ગયા અમે,
કેવલહાય કેવી રે નાદાની થઇ ગઈ,
નાદાન સંગ દિલ ને જોડી ગયા અમે,

-કેવલ નગરિયા(યાદ)