Wednesday, February 19, 2014

◠◡◠ એક સપનું ◠◡◠

રૂપની રેલાય છે મૌસમ,
પવનની રેલાય છે મૌસમ,
લગાવી ડૂબકી પવન સમા મૌસમમાં
કેવી રીતે જણાવું મારો હાલ રૂપ સમા મૌસમમાં  
વરસાદી ટપકતી ભીનાશ છો તમે, મૌસમમાં
લખે ‘કેવલ’ પ્રેમ થી, મારા પ્રેમ નો મૌસમ છો તમે....


મિત્રો હું કોઇ ગઝલકાર નથી, નથી પણ હું ગઝલ ના નામે 'નઝમ' અને 'તઝમીન' લખી મારા દિલનો પ્રેમ વ્યક્ત કરું છુ. હું જાણું છુ કે આ ઝગત મારા માટે નથી અને હું એના માટે નથી અને એ પણ જાણું છુ કે લોકો મને પાગલ કે છે. હું આ ગઝલ મારા પોતાના માટેજ લખું છુ. અને કોય પણ જાતના સ્વાર્થ વિના લખું છુ.

-કેવલ નગરિયા(યાદ)

No comments:

Post a Comment